Gujarati Gupshup

Something about my Gujarat

Download Free Gujarati Garba / Khodaldham Trust

Support Anna Hazare / આન્ના હજારે

દોસ્તો આન્ના હજારે ના આંદોલન ને સફળ બનાવા તન, મન, ધન જે તમારા થી શક્ય હોય તેનાથી મદદ કરો નહિતર આ કોગ્રેસ હવે આ આંદોલન સામ, દામ, અને હવે દંડ નો ઉપયોગ કરિને તોડવ જય રહિ છે અને એમા કોગ્રેસ ને સફળતા મળી ગયી તો ૧૮૫૭ ના વિપ્લવ જેવુ થશે અને બીજા આવા આંદોલન અને ક્રાન્તિ માટે બીજા ૧૦૦ સાલ ની રાહ જોવી પડશે. અને હા અત્યાર ની આપડી સરકાર ગમે ત્યારે તમને જેલમા પુરી શકે છે કોઇ પણ કારણ વગર જે શરુઆત મા આન્ના હજારે સાથે કર્યુ હતુ. — જય હિન્દ જય ભારત..

દોસ્તો આતો મારો મંતવ્ય હતો તમે તમારો મંતવ્ય જનાવી શકો છો.

Leave a Reply


× four = 32